મુલાકાત બદલ આભાર

રવિવાર, 17 માર્ચ, 2013

વેદ અને વેદાંગવેદ અને વેદાંગ
વેદ ચાર છે.
૧.  ઋગ્વેદ
૨.  યજુર્વેદ
૩.  સામવેદ
૪.  અથર્વવેદ

વૈદિક સાહિત્યની છ શાખાઓને વેદાંગ કહેવાય.
૧.  છન્દશાસ્ત્ર
૨.  નિરુકત
૩.  કલ્પસૂત્ર
૪.  શિક્ષા
૫.  વ્યાકરણ
૬.  જ્યોતિષ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો