મુલાકાત બદલ આભાર

બુધવાર, 3 એપ્રિલ, 2013

કેરીનાં વિવિધ નામકેરીનાં વિવિધ નામ
1. સુંદરી
2. લંગડો
3. પાયરી
4. નીલમ
5. હાફુસ
6. કાળો હાફુસ
7. કેસર
8. કાકડો
9. બદામી હાફુસ
10.શ્રાવણીયા
11.માલદારી
12.રેશમિયા
13.કરેજીયા
14.રાજાપુરી
15.આકરો
16.મધકપુરી
17.તીતીયા
18.તોતાપુરી
19.સરદાર
20.બારમાસી
21.વલસાડી
22.લીમડી
23.સાકરીયા
24.સિંદુરી
આ સિવાય પણ  કેટલાંય નામ અને જાત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો