- ૧૬૩૧ માં શાહજહાં એ તેની પત્ની મુમતાઝ ની યાદ માં ૩૭ અનુભવી કસ્બીઓ ના માર્ગદર્શન હેઠળ ૨૦,૦૦૦ ચુનંદા કારીગરો વડે આગ્રામાં બનાવ્યો. તે ૧૬૫૪ માં ૨૨ વર્ષે સંપુર્ણ કામ પૂરું થયુ.
- આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર મકરાણા નો રાજસ્થાની આરસપહાણ મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ ખોદકામ કરી ૨.૨૫ ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦ હાથી રોક્યેલા .યમુના નદીના કિનારે ૬.૭ મીટર ઉંચા ૯૫ ગુણ્યા ૯૫ મીટરના આરસના પ્લેટફોર્મ પાર બાંધકામ શરુ થયા પછી ૩૯.૫ મીટર ઉંચા ચાર મિનારાવાળો અને ૬૫.૫ મીટર ઉંચો ગુંબજવાળો તાજ મહેલ બનતા ૨૨ વર્ષ લાગ્યા. તેમાં આરસપહાણનો ૯,૪૦,૦૦૦ ઘન મીટર જથ્થો વપરાયો .
- તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર અક્ષરો કોતરનાર કારીગરો આવ્યા, મધ્ય એશિયા ના બુખારા નગરમાંથીએક શિલ્પીને આરસપહાણ ના ફૂલો કોતરવા બોલાવ્યો ,વીરાટ કદ ના ગુંબજો બાંધવા ખાસ તુર્કીના ઇસ્તમ્બુલ થી કારીગરો બોલાવ્યા ,સમરક્નદ થી મિનારનો ખાસ કારીગર આવ્યો અને માસ્ટર કડીયો અફઘાનિસ્તાન ના કંદહારનો આવ્યો હતો.
- તાજમહેલમાં અકીક ,ગોમેદ,પીરોજ ,કાચમણી ,જારગન જેવા સ્ફટિકમય રંગબેરંગી પત્થરો ૪૦ જાતના રત્નો ની કિમંત બાંધકામ માં વપરાયેલ આરસ કરતાં પણ મોંઘી હતી.
- તાજમહેલ વહેલી સવારે આછો સિલેટીયો
- તાજમહેલ બપોરે બરફ જેવો
- તાજમહેલ સૂર્યાસ્ત વખતે ગુલાબી
- તાજમહેલ પૂનમની રાત્રે આછા ભૂરા રંગ નો દેખાય છે.
- તાજમહલ પ્રત્યેક વર્ષે ૨૦ સે ૪૦ લાખ દર્શકોને આકર્ષિત કરે છે, જેમાં સે ૨૦૦,૦૦૦થી અધિક વિદેશી હોય છે.
- આધુનિક વિશ્વ ના સાત આશ્ચર્યોંમાં પ્રથમ સ્થાન પામ્યો છે. આ સ્થાન વિશ્વવ્યાપી મતદાનથી થયું હતું. જ્યાં આને દસ કરોડ઼ મત મળ્યાં હતાં.
- વિશાળ ૩૦૦ વર્ગ મીટરનો ચારબાગ , એક મોગલબાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન સ્તર પર બનેલી ક્યારિઓમાં વહેંચે છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર પર બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. આ પ્રતિબિમ્બ તાજ મહલની સુંદરતાને ચાર ચાઁદ લગાવે છે. અન્ય સ્થાનોં પર બાગમાં વૃક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે.આ ઉચ્ચ સ્તરના કે તળાવને અલ હૌદ અલ કવથાર કહે છે
Sarswati Mata
Counter
Archive
-
▼
2013
(102)
-
▼
એપ્રિલ
(19)
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૭
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૬
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૫
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૪
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૩
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૨
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૧
- હનુમાનજીની જન્મકથા
- તાજ મહેલ
- રામ નવમી - ચૈત્ર શુક્લ નવમી
- ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
- ગુજરાતમાં સૌથી મોટું
- ગુજરાતના પ્રસિદ્ધ સમાચારપત્રો
- દેશની પહેલી પેસેન્જર ટ્રેન
- ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રી...
- 14 એપ્રિલ ડૉ.ભીમરાવ આંબેડકર
- ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ
- સંસ્કૃત સુભાષિતો
- કેરીનાં વિવિધ નામ
-
▼
એપ્રિલ
(19)
!simple>
બુધવાર, 24 એપ્રિલ, 2013
તાજ મહેલ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
My Profile
- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માત...
-
ગુજરાતનાં ભાતિગળ મેળા કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક , પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી...
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં ...
-
(1) આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહ...
-
રજનીશજી ‘ ઓશો ’ 19 જાન્યુઆરી મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ. 1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થ...
-
ગુજરાતનાં મ્યુઝિયમો ( ૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી , વડોદરા. આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિ...
-
પ્રાર્થના યા કુંદેન્દુ તું સા રહા વંદે દેવી શારદા !! ઓમ તત્સત શ્રી નારાયણ તું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો