મૂલ્યનિષ્ઠ રાજપુરુષ અને
બંધારણના ઘડાવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં 14/4/1891 ના
રોજ થયો હતો. બી.એ.થયા પછી વડોદરા રાજયની આર્થિક સહાયથી અમેરિકા જઇ પીએચ.ડી.થયા
અને તેમણે મુંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી
પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ‘પૂના કરાર’ મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી.
કાયદાપ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં
અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢયું. ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને
દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. એમના જીવનમાં ત્રણ આધારભૂત સિંદ્ધાંતો હતા. ‘શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરો’. તેઓ કહેતા : ‘સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને
હ્રદયમાં સ્થાન આપ્યું છે’. ભારત સરકારે તેમને મરણોત્તર ‘ભારતરત્ન’ ખિતાબ અર્પણ કર્યો હતો. ઇ.સ.1956 ના એક દિવસે
પોતાના અંતિમ પુસ્તક ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ’ ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા અને ચિર
નિદ્રામાંથી જાગ્યા જ નહીં. ડૉ.આંબેડકરનું કાર્ય અને વિચાર અન્યાય વિરુદ્ધ લડનારા
સૌને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.
Sarswati Mata
Counter
Archive
-
▼
2013
(102)
-
▼
એપ્રિલ
(19)
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૭
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૬
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૫
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૪
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૩
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૨
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૧
- હનુમાનજીની જન્મકથા
- તાજ મહેલ
- રામ નવમી - ચૈત્ર શુક્લ નવમી
- ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
- ગુજરાતમાં સૌથી મોટું
- ગુજરાતના પ્રસિદ્ધ સમાચારપત્રો
- દેશની પહેલી પેસેન્જર ટ્રેન
- ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રી...
- 14 એપ્રિલ ડૉ.ભીમરાવ આંબેડકર
- ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ
- સંસ્કૃત સુભાષિતો
- કેરીનાં વિવિધ નામ
-
▼
એપ્રિલ
(19)
!simple>
રવિવાર, 14 એપ્રિલ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
My Profile
- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માત...
-
ગુજરાતનાં ભાતિગળ મેળા કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક , પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી...
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં ...
-
રજનીશજી ‘ ઓશો ’ 19 જાન્યુઆરી મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ. 1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થ...
-
પ્રાર્થના યા કુંદેન્દુ તું સા રહા વંદે દેવી શારદા !! ઓમ તત્સત શ્રી નારાયણ તું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું ...
-
(1) આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહ...
-
આદિલ મન્સૂરી અલારખિયા હાજી અમૃતલાલ ભટ્ટ અમૃતલાલ યાજ્ઞિક અમૃત નાયક આનંદશંકર ધ્રુવ અનંતરાય રાવળ અનિલા દલાલ અનિલ જ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો