ગુજરાતમાં સૌથી મોટું
- જિલ્લો
(વિસ્તાર): કચ્છ, વિસ્તાર:
૪૫,૬૫૨ ચો .કિમિ
- જિલ્લો
(વસતી): અમદાવાદ , વસતી,
૫૮,૦૮,૩૭૮
- પુલઃ
ગોલ્ડન બ્રીજ (ભરુચ
પાસે નર્મદા નદી પર), લંબાઇ:
૧૪૩૦ મીટર
- મહેલઃ
લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદાર
- ઔધ્યોગિક
સંસ્થા: રિલાયન્સ
- ડેરી:
અમુલ ડેરી ,આણંદ
- નદી:
નર્મદા
- યુનિવર્સીટી:
ગુજરાત યુનિવર્સીટી.
- સિંચાઇ
યૉજના: સરદાર સરોવર
- બંદર:
કંડલા
- હૉસ્પિટલઃ
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ
અમદાવાદ
- રેલવે
સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ
નળસરોવર (૧૮૬ ચો .કિમિ)
- સંગ્રહસ્થાનઃ
બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ
સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો:
જામનગર, ૩૫૪
કિમિ
- લાંબી
નદી: સાબરમતી, ૩૨૦
કિમિ
- ઊંચુ
પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)ગીરનાર ,
ઊચાઇ ૧,૧૭૨ મીટર
- વધુ
મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
- મોટી
પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ
ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરુચ
- ખેત
ઉત્પાદન બજારઃ ઊંઝા , મહેસાણા
- ભારત
નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
- સૌથી
વધુ ૪૨ બંદર
- રાજયમાં
૧૩ એરપોર્ટ
- ૫૫
સેઝ
- ૮૩
કલસ્ટર્સ ઉત્પાદન
- ૨૨૦૦
કિ.મી. ગેસ ગ્રીડ
- વિશ્વમાં
ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
- નર્મદા
કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
- વિશ્વમાં
ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
- વિશ્વનું
સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
- રિલાયન્સ-જામનગર
રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો