ધર્મમાં
પાંચ નું મહત્વ
} પાંચ વિષય
- શબ્દ
- સ્પર્શ
- રૂપ
- રસ
- ગંધ
} પાંચ કલેશ
- અવિદ્યા
- અસ્મિતા
- રાગ
- દ્રેષ
- અભિનિવેશ
}પાંચ જ્ઞાનઇન્દ્રિય
- શ્રોત
- ત્વચા
- ચક્ષુ
- જીભ
- નાસિકા
} પાંચ કર્મ
- નિત્ય
- નૈમિતિક
- કામ્ય
- પ્રાયશ્ચિત
- નિષીદ્ધ
} પાંચ કોષ
- અન્નમય
- પ્રાણમય
- મનોમય
- વિજ્ઞાનમય
- આનંદમય
} પાંચપ્રાણ
- પ્રાણ
- અપાન
- વ્યાન
- ઉદાન
- અમાન
} પંચભૂત
- આકાશ
- તેજ
- વાયુ
- જળ
- પૃથ્વી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો